વારસો/ Heritage

મનુષ્ય માત્ર ને વારસા માં શું મળે? બે જ વાત - સંસ્કાર મળે, અને યાદો મળે! બાકી બધુ તો પંચ મહાભૂત! બસ, મારા વારસા ની વાતો માં આજ દેખાશે. મને જે મળ્યું, એનું મેં શું કર્યું, એ વાત બાજુએ, એ તો મારા કરમ! આ તો મારા મમ્મી પપ્પા ની વાતો છે. એક જનમ માં કેટલા રૂપ ધારણ કરી શકે બે માનવી અને એક યુગલ.

બે ભાષા કારણકે એક માં લખવાની મજા આવી અને બીજી વાંચનાર ને અનુકૂળ (અમારી પછી ની પેઢી માટે ખાસ) થાય એટલે!

ચાલો ભટકીએ સુમંત અને સુલુ ની યાદો માં.  

What does onetruly inherit? Only the values that ones parents inculcate, and their memories. The rest is really dust unto dust! I am going to talk about what I inherited, although what I did with that heritage shall remain a moot issue, only my burden to bear! This is about my "mummy pappa". How many roles can two people a couple take on in a life time!

This story is bilingual because one was a pleasure to write in, and the other to facilitate the reader (especially the generation after us).

Onward ahoy then, into memories of Sumant and Sulu.

ગુજરાતી English પહેલું પાનું The Beginning