મારી વાતો
નાના-
ઉર્વીના લગ્ન પ્રસંગે મામી એપ્રિલમાં મૃત્યુ પામ્યા હોવા છતાં જુલાઇ મહિના માં અમને મદદરૂપ થવા આવીને રહ્યા અને તેમાં કોઈ પણ જાતની મોટાઈ કે વાંધા વચકા વગર.
S.S.C. સુધી હું આશ્રમ માં રહેતી હોવાથી કોઈ પણ જાતના આનંદ પ્રમોદના અવસર ના હતા. તો એમની સાથે Metro Theatre માં જઈને movies જોતી. – ખાસ તો “ઝનક ઝનક પાયલ બાજે”!
બીજું એમના સ્વભાવની ખાસિયત – ગમે તેવી મુશ્કેલી આવે તેને સાહજિકતાથી લેવી.